
Morbi rain news: મોરબી શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ મેઘ મહેર જામી છે જેમાં મોરબી શહેરમાં છેલ્લી બે કલાકથી ધીમીધારે વરસાદ શરૂ છે. મોરબી તાલુકાના આંદરણા વાકડા ચરાવા રાતાભેર સમલી રાયઘરા નીચી માંડલમાં આભ ફાટ્યું હતું જેને લઈને છેલ્લા ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે.
from News18 Gujarati https://ift.tt/3i5yv7i
0 Response to "મોરબીમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ : ચરાડવા નજીક આભ ફાટતાં છ ઈંચ વરસાદ ખાબક્યો"
Post a Comment