સુરત: 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર યુવકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
ગત તારીખ 4 મે, 2020ના રોજ અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતી 14 વર્ષની કિશોરીને તેના બિલ્ડિગમાં રહેતો સંજય સોલંકી નામનો 18 વર્ષનો યુવાન લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભાવનગર ખાતે લઇ ગયો હતો.
from News18 Gujarati https://ift.tt/3h1HlmE
from News18 Gujarati https://ift.tt/3h1HlmE
0 Response to "સુરત: 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર યુવકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી"
Post a Comment