
ફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં જ રહેશે નાઈટકર્ફ્યૂ, લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઈ મંજૂરી?
<p>હવે રાજ્યના માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિકર્ફ્યૂ(Night Curfew) રહેશે. જેની પર 20 જુલાઈ સુધી અમલ રહેશે. હવે લગ્નપ્રસંગમાં 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે. અંતિમ ક્રિયા અને દફન વિધી માટે 40 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જીમ પણ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવા મંજૂરી અપાઈ.</p>
from gujarat https://ift.tt/36nFpyf
from gujarat https://ift.tt/36nFpyf
0 Response to "ફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં જ રહેશે નાઈટકર્ફ્યૂ, લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઈ મંજૂરી?"
Post a Comment