રાજ્યમાં આજથી કોરોના વેક્સિનેશન ફરી શરૂ, AMCને મળ્યા છે રસીના 60 હજાર ડોઝ

રાજ્યમાં આજથી કોરોના વેક્સિનેશન ફરી શરૂ, AMCને મળ્યા છે રસીના 60 હજાર ડોઝ

<p>રાજ્યમાં તમામ જગ્યાએ રાબેતા મુજબ કોરોના રસીકરણની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ રસીકરણ શરૂ થતાં લોકોએ લાઇન લગાવી હતી. અમદાવાદ શહેરના 150 સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે. મહાનગરપાલિકાને વેક્સિનના 60 હજાર ડોઝ મળ્યા છે. એક દિવસમાં 25 હજાર લોકોને વેક્સિન આપી શકાય તે માટે તૈયારી છે.</p>

from gujarat https://ift.tt/3hSob1r

Related Posts

0 Response to "રાજ્યમાં આજથી કોરોના વેક્સિનેશન ફરી શરૂ, AMCને મળ્યા છે રસીના 60 હજાર ડોઝ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel