<p>રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે હોસ્ટેલ ખોલવાની મંજૂરી આપી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે વિકસીત જાતિ કલ્યાણ નિયામકને પત્ર લખ્યો છે. જેમાં છાત્રાલય 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની માંગ કરી છે.</p>
from gujarat https://ift.tt/3j84L9d
0 Response to "રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા અને ગાઈડલાઈન પ્રમાણે હોસ્ટેલ ખોલવાની આપી મંજૂરી"
Post a Comment