આણંદ:ખંભાત પાસે નકલી બાયોડીઝલ વેચવાનો પર્દાફાશ, 3.50 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ
<p>આણંદના ખંભાત (Anand, Khambhat) પાસે નકલી બાયોડીઝલ (Counterfeit biodiesel) વેચવાનો પર્દાફાશ થયો. ગુજરાત ATSની ખંભાતમાં મોટી કાર્યવાહી. 3.50 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ વેચાતું હતું. ગુજરાત ATSએ (Gujarat ATS) આ મામલે 3 શખ્સની ધરપકડ કરી છે.</p>
from gujarat https://ift.tt/3xPfhZp
from gujarat https://ift.tt/3xPfhZp
0 Response to "આણંદ:ખંભાત પાસે નકલી બાયોડીઝલ વેચવાનો પર્દાફાશ, 3.50 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ"
Post a Comment