gujarat કઠોળની જમાખોરી પર અંકુશ લગાવવા સરકારના નક્કર પગલાં, 31 ઓક્ટોબર સુધી સ્ટોક મર્યાદા નક્કી By Andy Jadeja Friday, July 2, 2021 Comment Edit <p>કઠોળની જમાખોરી પર અંકુશ લગાવવા માટે સરકારે નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું છે. મગ સિવાય તમામ કઠોળ પર સમય મર્યાદા રહેશે. 31 ઓક્ટોબર સુધી સ્ટોક મર્યાદા નક્કી કરાઇ છે. 200 જેટલા જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઇ છે. </p> from gujarat https://ift.tt/3wbR6T7 Related Postsવડોદરાના સોખડાના આત્મિય હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષરવાસી, આજે પાર્થિવ દેહ સોખડા લઈ જવાશેઆગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા પોઝિટીવ કેસ, કેટલા થયા રિકવર?રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ, 110 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો
0 Response to "કઠોળની જમાખોરી પર અંકુશ લગાવવા સરકારના નક્કર પગલાં, 31 ઓક્ટોબર સુધી સ્ટોક મર્યાદા નક્કી"
Post a Comment