
ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા પોઝિટીવ કેસ, કેટલા થયા રિકવર?
<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ 49 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા હાલ રાજ્યમાં 312 એક્ટીવ કેસ છે. રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યના 20 જિલ્લામાં એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. </p> <p> </p>
from gujarat https://ift.tt/3l1lr54
from gujarat https://ift.tt/3l1lr54
0 Response to "ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા પોઝિટીવ કેસ, કેટલા થયા રિકવર?"
Post a Comment