અમદાવાદઃ હનીટ્રેપ કેસમાં PIની ધરપકડ બાદ PSIનું નામ ખુલ્યું, ગેંગ બનાવી કરતા હતા 'ગોરખધંધો'
ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે. અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા.from News18 Gujarati https://ift.tt/3g8LwuU



0 Response to "અમદાવાદઃ હનીટ્રેપ કેસમાં PIની ધરપકડ બાદ PSIનું નામ ખુલ્યું, ગેંગ બનાવી કરતા હતા 'ગોરખધંધો'"
Post a Comment