News18 Gujarati બનાસકાંઠાઃ ધાનેરામાં સીધો CNG ના ભરી આપતા રીક્ષા ચાલકે કર્મચારી ઉપર કર્યો હથિયાર વડે હુમલો By Andy Jadeja Saturday, June 5, 2021 Comment Edit CNG પંપ ઉપર વાહનોની લાંબી કતારો હોવાથી રીક્ષા ચાલક સીધો જ ગેર ભરાવવા પહોંચી ગયો હતો. જોકે, લાઈનમાં રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. from News18 Gujarati https://ift.tt/3yXBGEC Related PostsCrime files: UPનો પૂર્વ સાસંદ-ખૂંખાર ગેંગસ્ટર અમદાવાદની જેલમાં છે બંધ, 24 કલાક રખાય છે નજરઅમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડોકોરોનાનો હાહાકાર: અમદાવાદની હૉસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની માંગમાં 4 ગણો થયો વધારોરાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યા પર લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત
0 Response to "બનાસકાંઠાઃ ધાનેરામાં સીધો CNG ના ભરી આપતા રીક્ષા ચાલકે કર્મચારી ઉપર કર્યો હથિયાર વડે હુમલો"
Post a Comment