અમરેલીમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, મજૂરો અને વીજળી ન મળતા પડી રહી છે હાલાકી

અમરેલીમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, મજૂરો અને વીજળી ન મળતા પડી રહી છે હાલાકી

<p>અમરેલી(Amreli) જિલ્લામાં વરસાદ(Rain) બાદ ખેડૂતો(Farmers)એ વાવણી શરૂ કરી છે. અહીંયા ખેડૂતોએ કપાસ, મગફળીની વાવણી શરૂ કરી છે.પરંતુ વાવણીના સમયે મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન છે.આટલું જ નહીં અહીંયા વાવાઝોડાના કારણે વીજળી પણ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2TtsiZ1

0 Response to "અમરેલીમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, મજૂરો અને વીજળી ન મળતા પડી રહી છે હાલાકી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel