રાજ્યના આઠ મહાનગરોમાં કેટલી બિલ્ડીંગ્સ છે ફાયર સેફ્ટી વિનાની?, જુઓ વીડિયો
<p>રાજ્યમાં ફાયર સેફ્ટી(Fire Safety) વિનાની બિલ્ડીંગ(Building)ની સંખ્યા વધી છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની કુલ 10 હજાર 170 ઈમારતોમાં ફાયર NOC નથી. અમદાવાદમાં 4 હજાર 784 ઈમારતો પાસે ફાયર NOC નથી.</p>
from gujarat https://ift.tt/2TTga3M
from gujarat https://ift.tt/2TTga3M
0 Response to "રાજ્યના આઠ મહાનગરોમાં કેટલી બિલ્ડીંગ્સ છે ફાયર સેફ્ટી વિનાની?, જુઓ વીડિયો"
Post a Comment