નવસારી અને જલાલપોર તાલુકામાં છ કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ વીડિયો
<p>હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી વચ્ચે નવસારી(Navsari) અને જલાલપોર(Jalalpore)માં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે.અહીંયા છ કલાકમાં જ જલાલપોર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં પણ 6 કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. </p>
from gujarat https://ift.tt/2SoTvfh
from gujarat https://ift.tt/2SoTvfh
0 Response to "નવસારી અને જલાલપોર તાલુકામાં છ કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ વીડિયો"
Post a Comment