abp અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની અસર, મોરબીના માળિયા બ્રાન્ચ કેનાલમાં પહોચ્યું નર્મદાનું પાણી

abp અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની અસર, મોરબીના માળિયા બ્રાન્ચ કેનાલમાં પહોચ્યું નર્મદાનું પાણી

<p>ABP અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની અસર થઇ હતી. મોરબીમાં માળિયા બ્રાંચ કેનાલમાં નર્મદા કેનાલનું પાણી પહોંચ્યું હતું. ગઈકાલે માળિયા બ્રાંચ કેનાલ ખાલીખમ હોવાના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને પડતી તકલીફો રજૂ કરવામાં આવી હતી.ત્યારે આજે પ્રશાસન હરકતમાં આવ્યું. અને માળિયા બ્રાંચ કેનાલમાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ઘાટીલા અને કુંભારીયા ગામ સુધી પાણી પહોંચ્યું અને સાંજ સુધીમાં માળિયાના છેવાડાના ગામ ખીરઈ સુધી પાણી પહોચી જવાની શક્યતા છે</p>

from gujarat https://ift.tt/2U8YzoO

Related Posts

0 Response to "abp અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની અસર, મોરબીના માળિયા બ્રાન્ચ કેનાલમાં પહોચ્યું નર્મદાનું પાણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel