ઝાયડ્સ કેડિલાએ ‘વિરાફીન’દવાના નક્કી કર્યા ભાવ, દવા અંગે શું કરાયા દાવા?,જુઓ વીડિયો
<p>ઝાયડ્સ કેડિલા(Zydus Cadila)એ ‘વિરાફીન’(Virafin)દવા(Medicin)ના ભાવ નક્કી કર્યા છે. વિરાફીનની દવાનો 11 હજાર 995 રૂપિયામાં એક ડોઝ મળશે.વિરાફીનના સિંગલ ડોઝથી 7 દિવસમાં RT-PCR નેગેટિવ આવતા હોવાનો દાવો કરાયો છે. </p>
from gujarat https://ift.tt/3tEOCLK
from gujarat https://ift.tt/3tEOCLK
0 Response to "ઝાયડ્સ કેડિલાએ ‘વિરાફીન’દવાના નક્કી કર્યા ભાવ, દવા અંગે શું કરાયા દાવા?,જુઓ વીડિયો"
Post a Comment