gujarat રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં નોંધાયો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ? By Andy Jadeja Thursday, June 24, 2021 Comment Edit <p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ(Rain) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ(kamrej)માં 4.5 ઈંચ ખાબક્યો છે. નવસારીના ખેરગામમાં 2 ઈંચ અને સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. </p> from gujarat https://ift.tt/3gYIbiu Related Posts1 સપ્ટેબરથી શાળાઓનો સમય સવારના સ્થાને હવે રાબેતા મુજબ કરાશે, જુઓ ગુજરાતી ન્યૂઝરાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુક્ત, અનિલ મૂકીમનું લેશે સ્થાનરાજ્યમાં વરસાદી સિસ્ટમ થઈ શકે છે સક્રિય, 30-31 ઓગષ્ટે સામાન્ય વરસાદની આગાહીમારુ ગામ મારી વાતઃ બગસરા તાલુકાના નવા ઝાંઝરિયા ગામના લોકોની શું છે સમસ્યા?
0 Response to "રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં નોંધાયો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?"
Post a Comment