નવસારી જિલ્લામાં NDRFની ટીમ તૈનાત, જલાલપોર તાલુકાના 14 ગામોને એલર્ટ અપાયુ

નવસારી જિલ્લામાં NDRFની ટીમ તૈનાત, જલાલપોર તાલુકાના 14 ગામોને એલર્ટ અપાયુ

<p>સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે નવસારીના દરિયાકિનારે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાને પગલે પ્રશાસને NDRFની ટીમને સ્ટેંડ બાય રાખવામાં આવી છે.તો જલાલપોર તાલુકાના 14 ગામો અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.</p>

from gujarat https://ift.tt/3uT7vMm

Related Posts

0 Response to "નવસારી જિલ્લામાં NDRFની ટીમ તૈનાત, જલાલપોર તાલુકાના 14 ગામોને એલર્ટ અપાયુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel