રાહુલ ગાંધીના અત્યંત નજીકના કોગ્રેસના ક્યા ટોચના યુવા નેતાનું થયું કોરોનાથી નિધન

રાહુલ ગાંધીના અત્યંત નજીકના કોગ્રેસના ક્યા ટોચના યુવા નેતાનું થયું કોરોનાથી નિધન

કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું છે. રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.

from gujarat https://ift.tt/3omIAOJ

Related Posts

0 Response to "રાહુલ ગાંધીના અત્યંત નજીકના કોગ્રેસના ક્યા ટોચના યુવા નેતાનું થયું કોરોનાથી નિધન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel