<p>ગુજરાત(Gujarat)માં મ્યુકરમાઈકોસિસના રોગને મહામારી(epidemic) જાહેર કરવામાં આવી છે. એપેડિમિક ડિસિઝ એક્ટ(Epidemic Disease Act) 1857 હેઠળ આ રોગને મહામારી જાહેર કરાઈ છે.કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p>
from gujarat https://ift.tt/3f5u8I4
0 Response to "ગુજરાતમાં આ રોગને મહામારી જાહેર કરાઈ,શું છે તેના લક્ષણો?,જુઓ વીડિયો"
Post a Comment