માત્ર ચાર-સાડા ચાર ઈંચ વરસાદમાં આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની શકલ કેવી થઈ એ જુઓ

માત્ર ચાર-સાડા ચાર ઈંચ વરસાદમાં આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની શકલ કેવી થઈ એ જુઓ

<p>સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા.</p>

from gujarat https://ift.tt/2S7qc0g

Related Posts

0 Response to "માત્ર ચાર-સાડા ચાર ઈંચ વરસાદમાં આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની શકલ કેવી થઈ એ જુઓ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel