વિરમગામ અને દેત્રોજમાં ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા મુદ્દે સીએમને રજૂઆત

વિરમગામ અને દેત્રોજમાં ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા મુદ્દે સીએમને રજૂઆત


વિરમગામ : હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઓક્સિજનની અછત સતત વર્તાઈ રહી છે. 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ જીલ્લામાં તાલુકા કક્ષાએ ધોળકા, સાણંદ, માંડલ સોલા ખાતે ઓકિસજનની જરૂરીયાતને પહોંચી વળવા નવા પ્લાન્ટ નાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિરમગામ દલિત અધિકાર મંચ તેમજ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે વિરમગામ શહેર અને તાલુકો અને દેત્રોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે બન્ને જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટની જરૂરીયાત હોઈ બન્ને જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જરૂરી તાત્કાલીક કાર્યવાહી કરવા લેખીતમાં જણાવ્યું છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vKBnKP

0 Response to "વિરમગામ અને દેત્રોજમાં ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા મુદ્દે સીએમને રજૂઆત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel