પોલીસની ગાંધીગીરી "કફનથી નાનું છે માસ્ક, પહેરી લો"
દિયોદર તા.16
દિયોદર પોલીસે લોકોના સ્વાસ્થયની ચિતા કરી સરકારી ગાડી પર બેનર લગાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો સાબુથી વારંવાર હાથ ધોવા ભીડભાડ વાળી જગ્યા જવાનું ટાળો એકથી બે વ્યક્તિ વચ્ચે બે ગજનું અંતર રાખો સેનેટાઈજનો વારંવાર ઉપયોગ કરવાની સૂચનાઓ જારી કરી છે.
બજાર હોય કે શેરી માહોલા કે પછી ધામક પ્રસંગ હોય કે મેળાવડો લોકો પોતાના સ્વાસ્થ્યનું વિચારતા નથી અને માસ્ક વગર નજરે પડે છે અને કોરોના ગાઈડલાઈનનું સહેજ પણ પાલન કરતા નથી.ત્યારે દિયોદર પોલીસે લોકોના સ્વાસ્થયની ચિતા કરી સરકારી ગાડી પર બેનર લગાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો સાબુથી વારંવાર હાથ ધોવા ભીડભાડ વાળી જગ્યા જવાનું ટાળો એકથી બે વ્યક્તિ વચ્ચે બે ગજનું અંતર રાખો સેનેટાઈજનો વારંવાર ઉપયોગ કરવાની સૂચનાઓ જારી કરી છે અને વધુમાં સામાજિક મેળાવડા લગ્ન પ્રસંગો મરણ પ્રસંગ તેમજ ધામક પ્રસંગ જેવા કાર્યક્રમોમાં સરકારની આપવામાં આવેલ ગાઈડ લાઈનની સૂચના મુજબ પાલન કરવાનું રહેશે જો ગાઈડ લાઈનનું ઉલઘન કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવા પણ સૂચન જારી કરાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x4q3L6
0 Response to "પોલીસની ગાંધીગીરી "કફનથી નાનું છે માસ્ક, પહેરી લો""
Post a Comment