જિલ્લામાં ૧૩ એપ્રિલ સુધી સભા-સરઘસબંધીનો હુકમ

જિલ્લામાં ૧૩ એપ્રિલ સુધી સભા-સરઘસબંધીનો હુકમ


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગરના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૩-૦૪-૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન નગરપાલિકા વિસ્તારમાં, સંબંધિત સબ ડીવઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટન અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજુરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cN4EOo

0 Response to "જિલ્લામાં ૧૩ એપ્રિલ સુધી સભા-સરઘસબંધીનો હુકમ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel