ભુજ શહેર તથા તાલુકાના 49 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
ભુજ : ભુજ શહેરમાં સ્વામીનારાયણ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.જી-૧૧ થી જી-૧૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, મહાદેવનગર-૨ માં આવેલ ઘર નં.૨૩ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૫૧ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૩૨, ઘર નં.૩૩/બી તથા ઘર નં.૩૪/બી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, વાલદાસનગરમાં શેરી નં.૧૦-એ માં આવેલ ઘર નં.૩૧૦ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, મહાદેવનગર-૨ માં આવેલ ઘર નં.૩૩/સી કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, નવી રાવલવાડીમાં રોટરીનગરમાં આવેલ ઘર નં.૧૫૫ થી ૧૫૭ કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, કૈલાશનગરમાં આવેલ ઘર નં.૭૨૭ થી ૭૨૯ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, આનંદ કોલોનીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, નવી રાવલવાડીમાં આવેલ ઘર નં.સી-૨૩ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૪૫૭ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, નવી રાવલવાડીમાં સહજાનંદ બંગ્લોઝમાં આવેલ ઘર નં.એ/૧૪ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, ભુજ તાલુકાના મોખાણા ગામે તળાવની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, વરચંદવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, માધાપર જુનાવાસ ગામે આયાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, માધાપર ગામે નવાવાસમાં એમ.એસ.વી. હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૬/૪ સુધી, કોટડા ઉગમણા ગામે મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૬/૪ સુધી, સરકારી વસાહત માધવપાર્કમાં આવેલ ઘર નં.૧૪૧ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, આર.ટી.ઓ. રીલોકેશન શેરી નં.૧૪ માં આવેલ ઘર નં.૪૨૩ થી ૪૨૯ સુધી તથા સામેની લાઇનમાં આવેલ ઘર નં.૪૩૦ થી ૪૩૫ સુધી કુલ-૧૩ ઘરોને તા.૧૬/૪ સુધી, જાદવજીનગરમાં ખેતીવાડી ઓફીસ કવાર્ટસમાં આવેલ ઘર નં.ડી-૨ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, પ્રમુખસ્વામીનગરમાં સિધ્ધિ વિનાયકનગરમાં આવેલ ઘર નં.૫૨ અને ૫૩ કુલ-૨ ઘરોને તા.૧૬/૪ સુધી, સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.૭૦ અને ૭૧ કુલ-૨ ઘરોને તા.૧૬/૪ સુધી, હોસ્પિટલ રોડ પર જયુબિલી કોલોનીમાં આવેલ ઘર નં.૩૯-એબી કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, સુખપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૬/૪ સુધી, સર્જન કાસા સોસાયટીમાં આવેલ ઘર નં.ડી/૮ કુલ-૧ ઘરને તા.૧૬/૪ સુધી, પેરીસ બેકરીની બાજુમાં ન્યુ મિન્ટ રોડ પર ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, વોરા કોલોનીમાં આવેલ ઘર નં.૨૦/૨૨/એ તથા ઘર નં.૨૦/૨૨/બી કુલ-૨ ઘરોને તા.૧૭/૪ સુધી, મેહુલપાર્કમાં આવેલ ઘર નં.૫૦૨ અને ૫૦૩ કુલ-૨ ઘરોને તા.૧૭/૪ સુધી, નવી રાવલવાડીમાં રઘુવંશીનગરમાં આવેલ ઘર નં.સી-૨૦૫ થી ૨૦૭ સુધી કુલ-૩ ઘરોને તા.૧૭/૪ સુધી, પ્રમુખસ્વામીનગરમાં સિધ્ધિ વિનાયકનગરમાં આવેલ ઘર નં.૪૯ થી ૫૧ સુધી કુલ-૩ ઘરોને તા.૧૭/૪ સુધી, ચંગલેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં.૨૧ થી ૨૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૭/૪ સુધી, નાના થરાવડા ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૧૭/૪ સુધી, માધાપર નવાવાસ ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૭/૪ સુધી, માધાપર જુનાવાસ ગામે નવી લાઇનમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૧૭/૪ સુધી, માધાપર જુનાવાસ ગામે નવી લાઇન વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૧૭/૪ સુધી, શહેરમાં શિવમપાર્કમાં આવેલ ઘર નં.૨૯/૨ કુલ-૧ ઘરને તા.૧૭/૪ સુધી, શહેરમાં ભાવેશ્વનનગરમાં અજાણી ટાવર વાળી ગલીમાં આવેલ ઘર નં.૩૫-બી કુલ-૧ ઘરને તા.૧૭/૪ સુધી, મોખાણા ગામે ઢીલાવામાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૭/૪ સુધી, માધાપર નવાવાસ ગામે રામરોટી બજારમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૭/૪ સુધી, લાલટેકરી વિસ્તારમાં શંકર મંદિરની પાછળ રણછોડવાડીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૭/૪ સુધી, શહેરમાં સંજોગનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘર અને ૧ બંધ ઘરને તા.૧૭/૪ સુધી, કલાપુર્ણમ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૦૮/૧૧૨/ઈ કુલ-૧ ઘરને તા.૧૭/૪ સુધી, સેડાતા ગામે સુર્યા વરસાણી કેમ્પસમાં વિંગ-એ થી વિંગ-એફ સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૭/૪ સુધી, ભુજ શહેરમાં ગીતા કોટેજીસની સામે આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨ સુધી કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, જુની રાવલવાડીમાં સિધ્ધાર્થ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૧૮/૪ સુધી,એરપોર્ટ રોડ પર પોલીસ લાઇન૩૬ કવાર્ટસમાં આવેલ ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, એરપોર્ટ રોડ પર ગીતા કોટેજ શિવમ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, ન્યુ સ્ટેશન રોડ પર બીના એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરોને તા.૧૮/૪ સુધી, સુખપર ગામે નવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dGVlyJ
0 Response to "ભુજ શહેર તથા તાલુકાના 49 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા"
Post a Comment