પોલીસનું 'ઓપરેશન રેડ હેન્ડ': કિરીટ જોશીના હત્યારાઓને દબોચવા પોલીસે કર્યો હતો વેશપલટો
By Andy Jadeja
Wednesday, March 17, 2021
Comment
Edit
વકીલ કિરીટ જોશીની હત્યા માટે ઝડપાયેલા આરોપીઓમાંથી હાર્દિક ઠક્કર અને જયદેવ ગઢવી બાઈક લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પૂર્વે દિલીપ ઠક્કરે રેકી કરી હતી.
0 Response to "પોલીસનું 'ઓપરેશન રેડ હેન્ડ': કિરીટ જોશીના હત્યારાઓને દબોચવા પોલીસે કર્યો હતો વેશપલટો"
Post a Comment