AMCએ પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા, પરીક્ષા કઇ રીતે આપવા જવી?
By Andy Jadeja
Wednesday, March 17, 2021
Comment
Edit
BA, Bcom, BSc સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ફસ્ટ સેમિસ્ટરની પરીક્ષા યોજાવાની છે. જેમાં શહેરના અલગ અલગ કોલેજમાં ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
0 Response to "AMCએ પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા, પરીક્ષા કઇ રીતે આપવા જવી?"
Post a Comment