રાપર પાસે ભુકંપના ત્રણ હળવા આંચકા નોંધાયા

રાપર પાસે ભુકંપના ત્રણ હળવા આંચકા નોંધાયા

ભુજ, બુાધવાર 

કચ્છમાં વાગડ વિસ્તાર ભુકંપના આંચકાથી સતત ધુ્રજતો રહે છે. છેલ્લા કેટલાક સમયાથી ભુકંપના કંપનોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આજે ફરી ૩ હળવા કંપન નોંધાયા હતા.

આઈએસઆર ગાંધીનગરના જણાવ્યા મુજબ વહેલી સવારે  ૬.૩૫  કલાકે  રાપરાથી ૧૮ કિ.મી દુર પશ્ચિમદક્ષિણપશ્ચિમમાં ૧.૧નો આંચકો નોંધાયો હતો. તે  બાદ ૭.૩૦ કલાકે રાપરાથી ૨૧ કિ.મી દુર ફરી ૧.૩ નું કંપન આવ્યું હતું.  જેના પછી સાંજે ૪.૩૧ કલાકે ૧.૮નો આંચકો ફરી રાપર નજીક નોધાયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v8p2kt

0 Response to "રાપર પાસે ભુકંપના ત્રણ હળવા આંચકા નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel