
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ
સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીજંગમાં કોણ બાજી મારશે તેનો આજે આવશે નિર્ણય થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે
from gujarat https://ift.tt/3sF2LZf
from gujarat https://ift.tt/3sF2LZf
0 Response to "31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ"
Post a Comment