
ભુજ શહેર તથા તાલુકાના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
ભુજ
ભુજ શહેરમાં એસ.ટી.સ્ટોપની બાજુમાં ન્યુ ગાયત્રી સોસાયટીમાં આવેલ એક ઘરને તા.૪/૪ સુધી, સંસ્કારનગરમાં મારૂતિ પ્લોટમાં આવેલ ઘર નં.૩૯ થી ૪૦ સુધી કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, જયનગરમાં આવેલ ઘર નં.ટી-૫૭ને તા.૪/૪ સુધી, વાલદાસનગરમાં શેરી નં.૧૨/બી માં આવેલ ઘર નં.૨૪ અને ૨૫ કુલ-૨ ઘરોને તા.૪/૪ સુધી,૩૬ કવાટર્સમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, કંસારા બજારમાં પીપળા ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૪/૪ સુધી,ભાનુશાળીનગરમાં ગરબી ચોક પાસે આવેલ ઘર નં.૫૮ને તા.૪/૪ સુધી, માધાપર ગામે શકિતનગરમાં શેરી નં.૧૩ માં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૪/૪ સુધી, દહીંસરા ગામે કેરા રોડ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, માધાપર નવાવાસ ગામે શ્રી હરિ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૪/૪ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vWydEG
0 Response to "ભુજ શહેર તથા તાલુકાના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન"
Post a Comment