કાઠી ક્ષત્રિય સમાજની દીકરી સાથે દુર્વ્યવહારના વિરોધમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી

કાઠી ક્ષત્રિય સમાજની દીકરી સાથે દુર્વ્યવહારના વિરોધમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી


સરા, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર

અમરેલી જીલ્લાના લુઆરા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરી સાથે પોલીસવડા અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલ કનડગત અને કાઠી સમાજને ખોટા ટાર્ગેટ કરવાની ઘટનાને લઈને મૂળી તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આક્રોશ સાથે ઘટનાને વખોડી એસ.પી. સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવાની માંગને લઈને વિરોધ દર્શાવી યોગ્ય ન્યાય નહિ મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો વિડીયો વાયરલ કરેલ હતો. વિડીયો વાયરલ થતા કાઠી ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા અન્ય સરલા દુધઈ કળમાદ ઉમરડા રામ પરડા સહિત ગામોમાં પણ પ્રત્યાઘાતની અસર પડે તેવું જાણવા મળેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qIPA9k

0 Response to "કાઠી ક્ષત્રિય સમાજની દીકરી સાથે દુર્વ્યવહારના વિરોધમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel