નખત્રાણા પંથકમાં અજ્ઞાત રોગથી હોલા-પક્ષીના તરફડીને મોત થાય છે

નખત્રાણા પંથકમાં અજ્ઞાત રોગથી હોલા-પક્ષીના તરફડીને મોત થાય છે

ભુજ,રવિવાર

મુખ્યત્વે ઘર આંગણે કે સિમાડા વિસ્તારમાં જોવા મળતા રૃપકડા પક્ષી હોલાના નખત્રાણા તાલુકાના વિવિાધ વિસ્તારોમાં છુટા છવાયા મોતાથી પક્ષી પ્રેમીઓમાં વિષાદ પ્રસર્યો છે.

બારડોલી પંથક ગણાતા નખત્રાણા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસેાથી હોલા નામના પક્ષીમાં અજ્ઞાત રોગચાળો ફેલાયો હોય એમ તાલુકાના દેશલપર (ગું.), માથલ ડેમ, નેત્રા વિસ્તાર, આણંદપર(યક્ષ) સહિતના ગામોમાં આ પક્ષીઓને પ્રાથમ ગાળામાં સોજો આપે છે અને ચણ ચણી શકતા નાથી જેાથી અશકત બનતા ઉડી નાથી શકતા અને બે ત્રણ દિવસમાં આૃથવા તો તેજ ઘડીએ તરફડીને મોતને ભેટે છે વધુ વિગતો આપતા નેત્રાના વેપારી મનસુખભાઈ બડીયાના કહ્યા મુજબ તેમની દુકાનની બાજુમાં ખુલ્લા મેદાનમાં વિવિાધ પક્ષીઓ ખોરાક માટે આવે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી હોલાની સંખ્યા નહીંવત હોય છે.આ અંગે સંબંિધત તંત્રએ તપાસ કરી આ રૃપકડા પક્ષીને બચાવવા પગલાં લેવા જોઈએ તેવું પક્ષી પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NpG1xh

0 Response to "નખત્રાણા પંથકમાં અજ્ઞાત રોગથી હોલા-પક્ષીના તરફડીને મોત થાય છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel