ગોધરા ટ્રેન કાંડ: 19 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો
2002 Godhra train coach burning case: એસ.ઓ.જી.પોલીસે વૉન્ટેડ આરોપીને ગોધરા તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો, ઝડપાયેલા આરોપી સામે હત્યાનો પ્રયાસ, કાવતરું ઘડવા જેવા અનેક ગુના નોંધવામાં આવ્યા હતા.
from News18 Gujarati https://ift.tt/2ZjYOfZ
from News18 Gujarati https://ift.tt/2ZjYOfZ
0 Response to "ગોધરા ટ્રેન કાંડ: 19 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો"
Post a Comment