રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેવાની શક્યતા, જુઓ વીડિયો
By Andy Jadeja
Thursday, January 14, 2021
Comment
Edit
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહી શકે છે. નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા ઘટાડાશે કે નહીં તે અંગે આજે સ્પષ્ટતા કરવામાં આવશે.નાઈટ કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઈ ચુકી છે.
0 Response to "રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેવાની શક્યતા, જુઓ વીડિયો"
Post a Comment