
ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના રસીના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા, જાણો વિગતે
દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન મહાઅભિયાનનું પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પ્રારંભ કરાવશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌ પ્રથમ ફ્રંટ લાઈન વર્કરને વેક્સીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વીડિયો કૉંફ્રેંસના માધ્યમથી આવતીકાલે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે જે
from gujarat https://ift.tt/3ilxA1d
from gujarat https://ift.tt/3ilxA1d
0 Response to "ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના રસીના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા, જાણો વિગતે"
Post a Comment