પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્ન
By Andy Jadeja
Sunday, December 13, 2020
Comment
Edit
સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી.
0 Response to "પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્ન"
Post a Comment