રાજ્યમાં હજુ કેટલા દિવસ ઠંડી વધવાની કરી આગાહી, જુઓ વીડિયો 

રાજ્યમાં હજુ કેટલા દિવસ ઠંડી વધવાની કરી આગાહી, જુઓ વીડિયો 

<p>રાજ્યમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના 8 શહેરોમાં 12 ડિગ્રીથી નીચે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં હજુ 3 દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.</p>

from gujarat https://ift.tt/3mzxHa1

Related Posts

0 Response to "રાજ્યમાં હજુ કેટલા દિવસ ઠંડી વધવાની કરી આગાહી, જુઓ વીડિયો "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel