સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં કરાયો વધારો, 18 હજારથી વધુ નર્સને થશે ફાયદો

સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં કરાયો વધારો, 18 હજારથી વધુ નર્સને થશે ફાયદો

<p>અનેક રજુઆતો અને હડતાળ બાદ સરકારે સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં માસિક 1700 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નર્સિંગ ભથ્થુ 800, યુનિફોર્મ ભથ્થુ 610, વોશિંગ ભથ્થું 290 રૂપિયા વધ્યું છે. રાજ્યની 18 હજારથી વધુ નર્સને ફાયદો થશે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3jzXIYO

Related Posts

0 Response to "સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં કરાયો વધારો, 18 હજારથી વધુ નર્સને થશે ફાયદો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel