News18 Gujarati સુરત: ઓનલાઇન અભ્યાસની ચિંતામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત By Andy Jadeja Wednesday, December 16, 2020 Comment Edit કોરોનાને લઇને પ્રગતિ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસમાં પ્રગતિને મુશ્કેલી પડતી હતી. આ કારણે તેણી સતત માનસિક તાણ અનુભવી હતી. from News18 Gujarati https://ift.tt/3r31E5N Related Postsઅમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે પકડ્યોરાજકોટ : જમતા થયો ઝઘડો, પત્નીએ ગાળ આપતા પતિએ ફટકારી લાકડી, ચાર દિવસ બાદ પત્નીની લાશ મળીતાપી: આડાસંબંધ માટે ચેતવણીરૂપ કિસ્સો, સાસુએ સોપારી આપી પુત્રવધુના પ્રેમીની કરાવી હત્યારાહતનાં સમાચાર: ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં મળી શકે છે
0 Response to "સુરત: ઓનલાઇન અભ્યાસની ચિંતામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત"
Post a Comment