ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જનતાને પાઠવી નવા વર્ષની શુભકામના, જુઓ વીડિયો 

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જનતાને પાઠવી નવા વર્ષની શુભકામના, જુઓ વીડિયો 

<p>ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકોને દિપાવલીના પવિત્ર તહેવાર અને નુતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે ગુજરાતના સૌ નાગરિકો માટે આવનાર વિક્રમ સંવત ૨૦૭૭ નૂતન વર્ષ લાભદાયી, શુભદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ બની રહે, પરિવારની સર્વાંગી ઉન્નત્તિ થાય તે ભાવ સાથે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.</p>

from gujarat https://ift.tt/2UITn8h

Related Posts

0 Response to "ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જનતાને પાઠવી નવા વર્ષની શુભકામના, જુઓ વીડિયો "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel