
સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આ આંચકા
<strong>ગાંધીનગરઃ</strong> સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. બે આંચકા તાલાલા અને એક આંચકો મોરબીમાં નોંધાયો છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર હતું. જ્યારે બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો
from gujarat https://ift.tt/39vhQX1
from gujarat https://ift.tt/39vhQX1
0 Response to "સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આ આંચકા"
Post a Comment