RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દત થઈ પુરી, 74 હજાર બેઠકો સામે કેટલા ભરાયા ફોર્મ?

RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દત થઈ પુરી, 74 હજાર બેઠકો સામે કેટલા ભરાયા ફોર્મ?

<p>રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની મુદ્દત પુરી થઈ છે. આ વર્ષે બેઠકો કરતા બમણા ફોર્મ ભરાયા છે. આ વર્ષે માત્ર 74 હજાર જેટલી બેઠકો છે જેની સામે 1 લાખ 58 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. એટલે કે ગત વર્ષ કરતા 50 હજાર વધુ ફોર્મ ભરાયા છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2TDz8f6

Related Posts

0 Response to "RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દત થઈ પુરી, 74 હજાર બેઠકો સામે કેટલા ભરાયા ફોર્મ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel