
પાટણઃ દિવાળીના દિવસે જ અકસ્માતમાં 3 યુવકોના મોતથી કલ્યાણપુરા ગામમાં માતમ
<strong>રાધનપુરઃ</strong> જિલ્લાના કલ્યાણપુરા પાસે કચ્છ તરફથી પૂરપાટ ઝડપી આવેલી રહેલી કારે રોડ પરથી પસાર થઈ રહેલા ત્રણ યુવકોને ટક્કર મારતાં તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. દિવાળી ટાણે ત્રણ યુવકોના મોત થતાં આખા ગામમાં માતમ છવાયો છે અને આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે રાધનપુર તાલુકાના
from gujarat https://ift.tt/36Cxmx5
from gujarat https://ift.tt/36Cxmx5
0 Response to "પાટણઃ દિવાળીના દિવસે જ અકસ્માતમાં 3 યુવકોના મોતથી કલ્યાણપુરા ગામમાં માતમ"
Post a Comment