
ભુજ શહેર, તાલુકાના 17 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર
ભુજ, તા.24 નવેમ્બર 2020, મંગળવાર
ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી,પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૮ માં આવેલ ઘર નં.૧૧૬ (ઘનગર વિશ્રામ ગોસ્વામી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨/૧૨ સુધી,સિમંધર સીટીમાં આવેલ ઘર નં.૭ (કપિલ ધમેન્દ્રભાઇ અંતાણી) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૧૩૫ (નિતીન વિઠલદાસ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, શિવકૃપાનગરમાં આવેલ પરમભાઇ નવીનચંદ્ર પરમારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, શિવકૃપા નગરમાં આવેલ ઘર નં.૨૩/એ (ભવાનભાઇ દૈયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ંમિરઝાપર હાઈવે પર નિશાંત પાર્કમાં આવેલ પ્લોટ નં.૫૨ (રમેશચંદ્ર માધવજી ગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, મિરઝાપર હાઈવે પર પરીનપાર્ક-૨ માં હરિકૃષ્ણ સોસાયટીમાં આવેલ ઘર નં.૩૫ (મહેન્દ્ર પ્રેમજીભાઇ પટેલ) નું ઘર તથા બાજુમાં આવેલ ઘર નં.૩૬ કુલ-૨ ઘરોને તા.૩/૧૨ સુધી, નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૬૩૨ (અમૃતાબેન કાનજી ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, આઈયાનગરમાં આવેલ ઘર નં.૧૬૨ (પદમાવતી વિલા) જયપ્રકાશ ચંદુલાલ શાહનું ઘર કુલ-૨ ઘરોને તા.૨૭/૧૧ સુધી, સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૩૧/બી (ચેતનભાઇ મણીલાલ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૪/૧૨ સુધી,વી.આર.નગરમાં આવેલ હિરેન જયરામભાઇ વાઘેલાનું ઘર કુલ-૧ ઘરને તા.૧/૧૨ સુધી, સંસ્કારનગરમાં સત્યમ સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧૬ (કમલેશભાઇ જયંતિભાઇ કોટક) નું ઘર કુલ-૧ ઘરને તા.૫/૧૨ સુધી, લેવા પટેલ હોસ્પિટલ પાછળ દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૬૬/૬૭ (ચંદ્રકાંત વિસનજી કોઠારી) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં આવેલ ઘર નં.૫૫ ''બીલીપત્ર(તુરામ એમ.ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, હરિપર રોડ પર સીટી પોલીસ લાઇનમાં બ્લોક-૧ માં આવેલ ઘર નં.૧ (મયુરસિંહ ગોપાલજી રાણા) નું ઘર કુલ-૧ ઘરને તા.૪/૧૨ સુધી, ભુજ તાલુકાના ઢોરી ગામે વાડી વિસ્તારમાં આવેલ સમેજા સુમાર મુસાનું ઘર કુલ-૧ ઘરને તા.૫/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m3OYsq
0 Response to "ભુજ શહેર, તાલુકાના 17 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર"
Post a Comment