News18 Gujarati સુરતથી પાવાગઢ દર્શને જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત By Andy Jadeja Tuesday, November 17, 2020 Comment Edit વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં. from News18 Gujarati https://ift.tt/3f7xOHN Related Postsસુરત: વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર સોનલ પાટીલની અટકાયતપરિણીત પ્રેમિકાના પતિએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું, બર્થ-ડે પાર્ટીમાં બોલાવી દગો કર્યોસુરત: બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ શીખવ્યો બરાબરનો પાઠ, થયો સીધો જેલભેગોVideo: દ્વારકાનાં મંદિર પર વીજળી પડ્યોનો વીડિયો વાયુવેગે પ્રસરતા અમિત શાહે મેળવી જાણકારી
0 Response to "સુરતથી પાવાગઢ દર્શને જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત"
Post a Comment