
લીંબડીમાં સળંગ બે વાર હારી ગયેલા નેતાના નામની ભાજપે સત્તાવાર કરી જાહેરાત, ટિકિટ પહેલા જ પ્રચાર કર્યો હતો શરૂ
<strong>અમદાવાદઃ</strong> ભારત સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સાત મહિના પછી મંગળવારે સાંજે ગુજરાત આવી પહોંચ્યા હતા તે પછી ગણતરીના કલાકોમાં જ ભાજપે આખરે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થવાની રાહ જોયા વિના લીંબડી બેઠક ઉપર પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ઉમેદવાર તરીકે સત્તાવાર જા હેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ભાજપે
from gujarat https://ift.tt/3lO9PPO
from gujarat https://ift.tt/3lO9PPO
0 Response to "લીંબડીમાં સળંગ બે વાર હારી ગયેલા નેતાના નામની ભાજપે સત્તાવાર કરી જાહેરાત, ટિકિટ પહેલા જ પ્રચાર કર્યો હતો શરૂ"
Post a Comment