
ગુજરાતનું સૌપ્રથમ સી પ્લેન અંદરથી કેવું લાગે છે?
અમદાવાદ, તા. 01 નવેમ્બર 2020 રવિવાર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા સુધીની સી પ્લેન સવિૅસનો પ્રારંભ થઇ ગયો છે. સી પ્લેન બહાર થી કેવું લાગે છે તેનાથી દરેક હવે વાકેફ છે પરંતુ અંદરથી કેવું લાગે તે જાણવાની કુતુહલતા થાય તે સ્વાભવિક છે.
આ કુતુહલતાનો પણ અંત લાવતી સી પ્લેનની અંદરની તસવીર. સી પ્લેનમાં 2 બાય 1 બેસવાની વ્યસ્થા છે અને એક સાથે 14થી 15 મુસાફરો બેસી શકશે.
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35YEMuC
0 Response to "ગુજરાતનું સૌપ્રથમ સી પ્લેન અંદરથી કેવું લાગે છે?"
Post a Comment