
ગુજરાતમાં 14થી 16 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 14થી 16 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14
from gujarat https://ift.tt/2SMQQbW
from gujarat https://ift.tt/2SMQQbW
0 Response to "ગુજરાતમાં 14થી 16 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ"
Post a Comment