સુરતઃ ‘I will kill you’, આદિત્ય ઠાકરેને ધમકી આપનાર વિદ્યાર્થી નીકળ્યો, કેમ આપી હતી ધમકી?
By Andy Jadeja
Thursday, September 16, 2021
Comment
Edit
surat news: બી. એસ.સી. કરનાર આ યુવાનને ઓ.બી. સી. વિદ્યાર્થી (OBC students) તરીકે મળતી 4500ની સ્કોલરશિપ (Scholarship) દોઢ વર્ષ થવા છતાં નહિ મળી હોઇ યુવાન આદિત્ય ઠાકરેને (Environment Minister Aditya Thackeray) રજૂઆત કરવાના ઇરાદે મુંબઈ (mumbai) પહોંચ્યો હતો.
0 Response to "સુરતઃ ‘I will kill you’, આદિત્ય ઠાકરેને ધમકી આપનાર વિદ્યાર્થી નીકળ્યો, કેમ આપી હતી ધમકી?"
Post a Comment