અમદાવાદનો ચેતવણીરૂ કિસ્સો! મિત્રએ જ મિત્રના ઘરમાં હાથ સાફ કર્યો, આવી રીતે ફૂટ્યો ભાંડો
By Andy Jadeja
Thursday, September 2, 2021
Comment
Edit
Ahmedabad crime news: અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કર્યાની ઘટના બની હતી. તીજોરીની બહાર પડેલા પેન્ડલા સોનાના પેન્ડલથી મિત્રની પોલ પકડાઈ હતી.
0 Response to "અમદાવાદનો ચેતવણીરૂ કિસ્સો! મિત્રએ જ મિત્રના ઘરમાં હાથ સાફ કર્યો, આવી રીતે ફૂટ્યો ભાંડો"
Post a Comment