
Deesa student suicide case: ડીસા પાલનપુર હાઈવે (Deesa palanpur highway) પર રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં (Bharat nursing collage) બીએસસી નર્સિંગના (Bsc nursing) બીજા વર્ષમાં અભ્યાસ કરતા પરેશ પુંજાભાઈ સુથાર નામનો વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન પેપર ચોરી કરતા પકડાઈ ગયો હતો.
from News18 Gujarati https://ift.tt/3kTX07H
0 Response to "ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસર સામે ફરિયાદ"
Post a Comment